શું ખરેખર અમદાવાદના મેડિકલ સ્ટોર દ્વારા 20 થી 60 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યુ છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. ગુજરાતના તમામ સોશિયલ મિડિયામાં વાયરલ આ મેસેજ પહોંચી ગયો હતો. દવાઓના લાંબા લચક મેસેજમાં નામ અને ભાવ સાથેના આ માહિતી આપવામાં આવી હતી કે, “અમદાવાદના ફાહી બાયોટેક નામના મેડિકલ સ્ટોર દ્વારા 20 ટકા થી લઈ અને 60 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ દવાઓ પર આપવામાં આવી રહ્યુ છે.” […]

Continue Reading

15 વર્ષ જુના વિડિઓને ખોટા દાવા સાથે ફેલાવવામાં આવી રહ્યો….જાણો શું છે સત્ય…

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ કારની અંદર બેઠેલી જોવા મળે છે અને તેણે સુસાઈડ બોમ્બ પહેર્યો હોવાનું બતાવવામાં આવ્યુ છે. વિડિયોમાંનો વ્યક્તિ કારને સાર્વજનિક સ્થળે લઈ જાય છે અને બોમ્બ વિસ્ફોટ કરવાનો પ્રયાસ કરે છે. જોકે, વિસ્ફોટ કારની અંદર જ થઈ જાય છે. અંતમાં એક ટેગલાઇન વાંચવામાં આવે […]

Continue Reading