જબલપુરમાં રિક્ષા ચાલકને યુવાનો દ્વારા મારમારવામાં આવ્યો હતો તે વિડિયો ભોપાલના નામે વાયરલ…જાણો શું છે સત્ય…
હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમા અમુક યુવાનો દ્વારા એક વ્યક્તિને ઢોર મારમારવામાં આવી રહ્યો છે. જ્યારે આસપાસ ઉભેલા લોકો આ દ્રશ્યો નિહાળી રહ્યા છે. જેમાં જણાવવામાં આવી રહ્યુ છે કે, આ વિડિયો મધ્ય પ્રદેશના ભોપાલનો છે. ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે યુવાનો દ્વારા વ્યક્તિને […]
Continue Reading