શું ખરેખર શાહનવાઝ હુસૈન મુરલી મનોહર જોશીના જમાઈ છે…? જાણો શું છે સત્ય…

Bharvi Kumar નામના ફેસબુક યુઝર દ્વારા 24 જુલાઈ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, હિન્દૂ હૃદય સમ્રાટ મુરલી મનોહર જોશી ના જમાઈ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શાહ નવાઝ હુસેન ને જન્મદિવસ ની શુભેચ્છાઓ આ ભાજપ અને સંઘ વાળા ને મુલ્લા જીજાજી બહુ ગમે હો… આ […]

Continue Reading

આસામમાં એક વર્ષ પહેલા આવેલા પૂરનો ફોટો તાજેતરમાં આસામમાં આવેલા પૂરના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

gpsc_material નામના ફેસબુક યુઝર પેજ 17 જુલાઈ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, ભારતીય ન્યૂઝ મીડિયાને આ મુદ્દો મોટો નથી લાગતો જ્યાં આમ જનતા હેરાન થતી હોય, એમને to BJP, CONGRESS, BOLLYWOOD માંજ વધુ રસ છે. “આમામમાં પૂર સંબંધિત ઘટનાઓમાં 26 જિલ્લામાં 36 લાખ લોકો અસરગ્રસ્ત”. […]

Continue Reading

શું ખરેખર માનવ શરીર માંથી અંગો ગાયબ થઈ જતા હોબાળો કર્યાનો વિડિયો છે….? જાણો શું છે સત્ય…

Prakash Pandav નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “મળતા સમાચારો મુજબ આ વિડિઓ મહારાષ્ટ્ર ના મનોરી ગામનો છે જ્યાં કોરોના ના દર્દી ની લાશ હોસ્પિટલ તંત્રએ સોંપવાની ના પાડતા ગામ લોકો જબરદસ્તી લાશને ગામ લઇ આવ્યા અને અંતિમ સંસ્કાર કરવા માટે અંતિમ વિધિ દરમિયાન માલુમ પડ્યું કે […]

Continue Reading

શું ખરેખર પાણી પી રહેલા સિંહનો આ વિડિયો ગુજરાતના ગીરનો છે….? જાણો શું છે સત્ય…

ગીર ની મોજ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ગીર ગાયકવાડ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 58 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 3 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. તેમજ 64 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો […]

Continue Reading