શું ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લેહ-લદાખની મુલાકાત સમયે 6 કલાકમાં 3 જોડી કપડાં બદલવામાં આવ્યા..? જાણો શું છે સત્ય…

Bharvi Kumar નામના ફેસબુક યુઝર દ્વારા 3 જુલાઈ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, બોલો સેના ના ઘાયલ જવાનો ને મળવા જાય એમાં એક દિવસ નહિ પરંતુ 6 કલાક માં 3 જોડી કપડા બદલી નાખ્યાં બોલો આ મોદીજી કેટલું કામ કરે છે કપડા બદલવાની વાત […]

Continue Reading

શું ખરેખર પોસ્ટનો આ વિડિયો ઔરંગાબાદના ખડકેશ્વર મંદિરનો છે….? જાણો શું છે સત્ય…

ગીર ની ખેતીવાડી નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 19 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “મહારાષ્ટ્રના ઔરંગાબાદના ખડકેશ્વર મંદિરમાં ચોમાસાની વહેલી સવારે આ મનોહર દ્રશ્યોએ બધાને મંત્રમુગ્ધ કરી દીધા હતા…. ૐ નમઃ શિવાય” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 194 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 6 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા […]

Continue Reading

શું ખરેખર નીતિ આયોગ અને AIIMSની ટીમે સુરત માં લોકડાઉન લાદવાની ભલામણ કરી….? જાણો શું છે સત્ય…

જગતનો તાત ખેડૂત નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 19 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સુરત જિલ્લા માં આગમી 48 કલાકમાં લોકડાઉન ના ચક્રો ગતિમાન” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 15 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 85 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં […]

Continue Reading