શું ખરેખર સુરતમાં 108ના ડ્રાઈવર દ્વારા 70-80 કોરોના દર્દીની લાશો જોઈ હતી..? જાણો શું છે સત્ય…

Niket Update નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 15 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “108ના ડ્રાઈવર નું કોલ રેકોર્ડિગ સુરત માં કોરોના વધી રાયો છે સુરત ની હાલત ખરાબ છે જોવો શુ કહે છે.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટને 3 લોકો દ્વારા શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો […]

Continue Reading

શું ખરેખર સુનિતા યાદવ દ્વારા તેમનુ રાજીનામું ના મંજૂર કરવામાં આવ્યુ હોવાની માહિતી ટ્વિટ કરી આપવામાં આવી….? જાણો શું છે સત્ય….

ગુજરાતી જલસો નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 13 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કોસ્ટેબલ સુનિતા યાદવનું રાજીનામું નામંજૂર સુનિતા યાદવે ટ્વિટ કરી આપી આ અગત્યની માહિતી” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 90 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 3 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 3 લોકો દ્વારા આ […]

Continue Reading