શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો લદ્દાખની ગલવાન ઘાટી ખાતે તાજેતરમાં ભારતીય સેના અને ચીની સેના વચ્ચે થયેલા ઘર્ષણનો છે…? જાણો શું છે સત્ય…

The Squirrel નામના ફેસબુક પેજ દ્વારા 16 જૂન, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, લદ્દાખના ગાલવાન વિસ્તારમાં ભારતીય સેના અને ચીન વચ્ચે અથડામણનો વિડિયો… અથડામણમાં ભારતના એક અદિકારી અને બે સૈનિકો થયા હતા શહિદ… આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો […]

Continue Reading

શું ખરેખર શહિદ કર્નલ સંતોષ બાબુની પુત્રીનો ફોટો છે…? જાણો શું છે સત્ય…

The Squirrel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “લદ્દાખમાં ચીન સાથેની અથડામણમાં શહિદ થયેલ ભારતના કર્નલ સંતોષ બાબૂને આજે સમગ્ર દેશ શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે ત્યારે તેમની પુત્રીએ તેના પિતાને નમન કરી દેશ માટે કુર્બાની આપવા બદલ શ્રદ્ધાંજલિ અર્પણ કરી” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ […]

Continue Reading