શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં મુસ્લિમો દ્વારા છિંકો ખાઈને કોરોના વાયરસ ફેલાવવામાં આવી રહ્યો છે…? જાણો શું છે સત્ય…

વી કે ચોકસી પટેલ નામના ફેસબુક યુઝર દ્વારા 2 એપ્રિલ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, મીયાભાઈ નહીં સુધરે કોરોના વાયરસ ફેલાવવા છિકો ખાય છે બોલો. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, મુસ્લિમ ભાઈઓ દ્વારા છિંકો ખાઈને કોરોના વાયરસ ફેલાવવામાં આવી રહ્યો છે. […]

Continue Reading

શું ખરેખર હાલમાં આવેલા વાવાઝોડા દરમિયાનના મુંબઈના સિ-લિંકના દ્રશ્યો છે….? જાણો શું છે સત્ય.

Nanubhai Dakhara નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 4 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સી લિંક બાંદ્રા મુંબઇ આ બનાવ્યો કોંગ્રેસે છે તોફાન આવ્યું છે હજી આવશે પણ કોંગ્રેસ 135 વરસ જૂની અડીખમ ઇમારત છે એ ઘસાઈ જરૂર શકે જમીનદોસ્ત ના થઇ શકે થોડા સુધારા થોડા વધારા થોડું ચિંતન થોડું મંથન થોડુ સૌનું […]

Continue Reading