શું ખરેખર જગન્નાથ પુરી મંદિરના શિખર પર આગ લાગી…? જાણો શું છે સત્ય…

‎‎ગુજરાતી દેશી ઢોલ ના તાલે નામના ફેસબુક પેજ દ્વારા 21 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, પૂરી ના જગન્નાથ મંદિર ના શિખર પર આગ. પૂજારી એ દેશમાં મોટી હોનારત ની કરી આશંકા. આવું ક્યારેય બન્યું નથી. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, […]

Continue Reading

શું ખરેખર લાશોને ટ્રક મારફતે નાખતો વિડિયો ઈટાલી દેશનો છે…? જાણો શું છે સત્ય…

Ramesh Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 25 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “મિત્રો ઇટાલી ની હાલત મહેરબાની કરી આ વીડિયો બીજા ને શેર કરો જેથી ભારત ની જનતા વધુ ને વધુ સચેત થશે ઘરે રહો સુરક્ષિત રહો બહાર શાકભાજી લેવા જાવ તો પણ પ્લાસ્ટિક ના હાથ મોજ પહેરો મેડિકલ માં માલી […]

Continue Reading

શું ખરેખર ઈટાલીના વડાપ્રધાન દ્વારા કોરોના સામે હાર સ્વિકારી લીધી છે..? જાણો શું છે સત્ય..

ભગત ભુતનીનો નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 25 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આપણા રઘાએ એરપોર્ટો ખુલા મુકીને આવનાર લોકોને આઈસોલેટ કરવાની જગ્યાએ ઘેર જવા દીધાં એ દેશ માટે કેવડી મોટી આફત ને આમંત્રણ આપ્યું છે એ આવનાર સમય બતાવશે…….|| આ બૈલ મુજે માર ||” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ […]

Continue Reading