શું ખરેખર AMU નો ગેટ પોલીસ દ્વારા તોડવામાં આવ્યો હતો…? જાણો શું છે સત્ય…

‎‎‎‎વિકાસ નું બેસણું ‎ નામના ફેસબુક પેજ દ્વારા 16 ડિસેમ્બર,2019  ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, વિદ્યાર્થીઓ શાંતિથી અંદર છે, તો પોલીસ શેના માટે દરવાજા તોડે છે? કોઈ કહેશે? પટેલો પર દમન યાદ આવી ગયું.શેયર કરો. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં […]

Continue Reading

શું ખરેખર અપહરણ કરાયેલી યુવતીનો હજુ છુટકારો નથી થયો..? જાણો શું છે સત્ય…

ફેક્ટ ક્રેસન્ડો ગુજરાતીના વોટ્સઅપ નંબર 7990015736 નંબર પર “ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત નથી. નાકામ સરકારની નાકામ પોલીસ..અપહરણ કરાયેલ યુવતીની હજુ કોઈ ભાડ નથી.મોડાસામાંથી કરાયેલ યુવતી હજુ અપહરણ કારો પાસે જ…” લખાણ સાથે એક વિડિયો પણ મોકલવામાં આવ્યો હતો, જેમાં એક યુવતીનું અપહરણ કરાયું હોવાના સીસીટીવી હતા. ઉપરોક્ત વિડિયો અંગેની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ […]

Continue Reading

શું ખરેખર પોલીસ સામે લાકડી ઉગામી રહેલ શખ્સ જામિયા યુનિવર્સિટીનો છે..? જાણો શું છે સત્ય…

વિકાસ નું બેસણું નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “पुलिस पर डंडा चलाते जामिया के छात्र। जिसे कपड़ो से भी पहचाना जा सकता है। ये पुलिस वाले खाल उधेड़ दे इस मुल्ले की ।” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 45 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા […]

Continue Reading

પાકિસ્તાન પોલીસનો જૂનો વીડિયો આસામના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

ભરૂચ વાગરા આમોદ જંબુસર અંકલેશ્વર મુસ્લિમ કોમ્યુનિટી ઓગોૅનાઈજેશન ‎ નામના ફેસબુક પેજ દ્વારા 28 ડિસેમ્બર,2019   ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, देश के बाकी हिस्सों में शायद पता ही नहीं है कि आसाम में ये काम चालू है किस तरह से NRC में नाम नहीं होने […]

Continue Reading

શ્રીલંકાની જેલનો જૂનો વીડિયો આસામના ડિટેન્શન કેમ્પના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

‎‎‎‎ભરૂચ વાગરા આમોદ જંબુસર અંકલેશ્વર મુસ્લિમ કોમ્યુનિટી ઓગોૅનાઈજેશન ‎ નામના ફેસબુક પેજ દ્વારા 28 ડિસેમ્બર,2019   ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, Indian Muslims are in detention camps in Assam. May Allah protect all of them – Ameen Ya Rab. 🤲. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો […]

Continue Reading