શું ખરેખર ઉત્તરપ્રદેશના ચંદૌલીમાં EVM સાથે છેડછાડ કરવામાં આવી હતી…? જાણો શું છે સત્ય….
Arvind Vekariya xનામના ફેસબુક યુઝર દ્વારા 6 ઓક્ટોમ્બર,2019 ના રોજ એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, EVM को बदला जा रहा है, सरेआम लोकतंत्र की हत्या हो रही है આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, વીડિયોમાં તમે જોઈ શકો છો કે કઈ રીતે EVM મશીનોની હેરાફેરી […]
Continue Reading