શું ખરેખર સુનિતા વિલિયમ્સ CJPને ટેકો આપવા જંતર-મંતર પહોચ્યા…? જાણો શું છે સત્ય..

તાજેતરમાં, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ CJPના વિરોધને સમર્થન આપવા માટે જંતર-મંતર પહોંચ્યા હતા.” FACEBOOK | ARCHIVE FACT CHECK ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. અમે વાયરલ વીડિયોમાંથી સ્ક્રીનશોટ લઈને અને રિવર્સ ઈમેજ […]

Continue Reading