દેશના સંસાધન પર મુસલમાનોનો પહેલો અધિકાર છે એમ કહેતા સીએમ યોગીનો વાયરલ વીડિયો અધૂરો છે….

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો અધૂરો વીડિયો મૂળ સંદર્ભથી કાપીને ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતા આ વાત કહી હતી. ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે દેશના સંસાધન પર પહેલો અધિકાર મુસ્લિમોનો છે. આ વીડિયોને ખાસ કરીને યુપીમાં યોજાયેલી […]

Continue Reading

શું ખરેખર યોગી આદિત્યનાથે મતદારોને મત આપવા માટે પૈસા આપ્યા હતા…? જાણો શું છે સત્ય….

દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશની ચૂંટણી ચાલી રહી છે. ત્યારે સોશિયલ મિડિયામાં ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે. જે પોસ્ટમાં અનેક સાચા-ખોટા દાવાઓ પાર્ટીઓ દ્વારા કરવામાં આવતુ હોય છે.  જે પૃષ્ટભૂમિ પર સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં યોગી આદિત્યાનાથ બેસેલા જોવા મળે છે અને એક વ્યક્તિ સામે બેસેલા વ્યક્તિને પૈસા […]

Continue Reading

શું ખરેખર બેરોજગાર યુવાન દ્વારા સીએમ યોગી આદિત્યનાથના કાફલા સામે કાળા વાવટા ફરકાવ્યા…? જાણો શું છે સત્ય…..

પ્રબલ ભારત પાર્ટી સમર્થક નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “Cm યોગી ના કાફલા આગળ બેરોજગાર યુવાઓ એ કાળા ઝંડા સાથે વિરોધ પ્રદર્શન….” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 58 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 2 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 11 લોકો […]

Continue Reading