Fake News: સોશિયલ મીડિયાને લઈ વાયરલ થઈ રહેલા મેસેજનું જાણો શું છે સત્ય…
સરકાર દ્વારા જ એ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, પોસ્ટમાં જણાવ્યા અનુસાર આ પ્રકારના કોઈ જ સંચાર નિયમો હાલમાં વોટ્સએપ કે ફેસબુક દ્વારા લાગુ કરવામાં આવ્યા નથી. ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધના માહોલ વચ્ચે સોશિયલ મીડિયા પર વોટ્સએપ અને ફેસબુક દ્વારા નવા સંચાર નિયમો લાગુ કરવામાં આવ્યા હોવાની માહિતી વાયરલ થઈ રહી છે. જેની સાથે એવો દાવો […]
Continue Reading