જાણો રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત પર પ્રહાર કરી રહેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીના વીડિયોનું શું છે સત્ય….

ગુજરાત ખાતે તાજેતરમાં બનેલા લઠ્ઠાકાંડની ઘટનાએ ચારેતરફ અરેરાટી મચાવી દીધી છે ત્યારે તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીએ ગુજરાત ખાતે તાજેતરમાં બનેલી લઠ્ઠાકાંડની ઘટના બાદ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત પર પ્રહાર કરવામાં […]

Continue Reading

શું ખરેખર ગુજરાતમાં રુપાણી સરકારે રાજીનામું આપ્યું…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સમગ્ર દેશમાં કોરોના મહામારીને કારણે ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે ત્યારે આ બધા સમાચારોની વચ્ચે સોશિયલ મીડિયા પર ગુજરાત સરકારના મુખ્યમંત્રીના રાજીનામાની પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે. ત્યારે આ સમગ્ર સમાચારો વચ્ચે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતના મુખ્યમંત્રી અને […]

Continue Reading

શું ખરેખર ગુજરાત સરકાર વેક્સિન મુકાવનાર દરેકને 1000 રુપિયા આપશે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સમાચારપત્રના કટિંગનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાત સરકાર કોરોનાની વેક્સિન મુકાવનાર તમામને 1000 રુપિયા આપશે એવી જાહેરાત મુખ્યમંત્રી વિજય રુપાણી દ્વારા કરવામાં આવી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ […]

Continue Reading