કોલંબિયાના સ્થળાંતર કરનારાઓનો વીડિયો ભારતીય સ્થળાંતર કરનારા લોકોના નામે વાયરલ…

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ભારતીયને સ્થાળાંતર કરવામાં આવી રહ્યા હોવાનો નથી, આ વીડિયોમાં કોલંબિયાના સ્થળાંતર કરનારાઓનો છે. 4 ફેબ્રુઆરી 2025ના ઓછામાં ઓછા 104 ભારતીય નાગરિકોને લશ્કરી વિમાનમાં યુનાઇટેડ સ્ટેટ્સમાંથી દેશનિકાલ કરવામાં આવ્યા હતા. આ પૃષ્ઠભૂમિમાં, સશસ્ત્ર દળોની હાજરીમાં લોકોને હથકડી પહેરાવીને કતારમાં વિમાનમાં ચઢવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. […]

Continue Reading

તાઈવાન નથી પહોંચી યુએસ નેવી અને એરફોર્સ, જુનો વિડિયો ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો…

યુએસ હાઉસ ઓફ સ્પિકર નેન્સી પેલોસીએ 2 ઓગસ્ટે તાઈવાનની મુલાકાત લીધી હતી. જ્યારે વાયરલ ફૂટેજ એપ્રિલ 2021થી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સ્પીકર નેન્સી પેટ્રિશિયા પેલોસી તાજેતરમાં તાઈવાનની મુલાકાતે ગયા હતા. એવા અહેવાલો છે કે તાઈવાનના વિદેશ મંત્રાલયે અવલોકન કર્યું છે કે પેલોસી અને અન્ય અગ્રણી સભ્યોની મુલાકાત તાઈવાન અને યુએસ વચ્ચેના […]

Continue Reading

USમાં વર્ષ 2019માં થયેલા વિરોધ પ્રદર્શનને હાલના ખેડૂત આંદોલન વિશે જોડી વાયરલ કરવામાં આવી રહ્યો.

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં ઘણા લોકો વિરોધ પ્રદર્શન કરતા જોવા મળી રહ્યા છે. વિડિયોમાની આવાજો સાંભળતા જાણવા મળે છે કે, તે લોકો ઈમરાન ખાન જીંદાબાદ, પાકિસ્તાન જિંદાબાદ, પંજાબ બનશે ખાલિસ્તાન, કશમીર બનશે પાકિસ્તાન, અલ્લા હુ અકબર, ખાલિસ્તાન જિંદાબાદના નારા લગાવવામાં આવી રહ્યા છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં […]

Continue Reading