Fake News: શું ખરેખર બીજેપીની ચૂંટણી પ્રચાર કીટમાં સોનાના બિસ્કીટ નીકળ્યા…? જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયોમાં જે દેખાય છે તે પરફ્યુમ છે, સોનાના બિસ્કિટ નથી. મુંબઈ પોલીસે પુષ્ટિ કરી છે કે તપાસ દરમિયાન કોઈ સોનું મળ્યું નથી. દેશમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ પાંચ તબક્કાઓ પૂરા થતાં, દેશ હવે સામાન્ય ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે તૈયારી કરી રહ્યો છે. વર્તમાન સંસદીય ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે 25 મેના રોજ મતદાન […]

Continue Reading

Fake News: મહિલા સાથે ડાન્સ કરી રહેલા પોલીસનો આ વીડિયો મુંબઈ પોલીસનો નથી… જાણો શું છે સત્ય…

ડાન્સ કરી રહેલા પોલીસનો આ વીડિયો ઉત્તર પ્રદેશ પોલીસનો છે. મુંબઈ પોલીસ સાથે તેને કોઈ લેવા-દેવા નથી. હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તમે એક મહિલા સાથે પોલીસનો ડ્રેસ પહેરી ડાન્સ કરી રહેલા વ્યક્તિનો જોઈ શકો છો. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વીડિયોમાં ડાન્સ કરી રહેલ પોલીસ અધિકારી […]

Continue Reading

બિહારના IPS વિનય તિવારીને ડેપ્યુટેશન પર CBI ની ટીમમાં મૂકવામાં આવ્યા એ માહિતી અફવા… જાણો શું છે સત્ય…

Praveen Monpara નામના ફેસબુક યુઝર દ્વારા 9 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, મોટાભાઈ का बड़ा धमाका ✌️💪 BMC એ કોરનटैन કરેલ IPS વિનય તિવારી CBI માં ડેપ્યુટેશન પર!✌️💪 બોલીવૂડ સફાઈ ✌️. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, અભિનેતા સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં […]

Continue Reading