તમામ દેશોમાં વેક્સિન મફત આપવામાં આવી રહી છે…..જાણો શું છે સત્ય….
કોરોના રસીકરણ ડ્રાઇવ એક નવા તબક્કે આવી છે અને રાજ્ય દ્વારા વરિષ્ઠ નાગરિકો અને 45 વર્ષથી ઉપરના અન્યરોગો હોય તેવા લોકો માટે રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે. આ વચ્ચે, સોશિયલ મિડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં જુદા-જુદા દેશોમાં કોરોનાની રસીના ભાવ જણાવવામાં આવ્યા છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે […]
Continue Reading