વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યાનાથનો વીડિયો ખોટા દાવા સાથે વાયરલ… જાણો શું છે સત્ય….
પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ચાદર ચઢાવતો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2018 નો છે. જ્યારે તેઓ ઉત્તરપ્રદેશના મગહર ધામ ખાતે સંત કબીરના સમાધિ સ્થળ પર પહોંચ્યા હતા. તાજેતરમાં સોશિયલ મીડિયા પર સમાધિ પર ચાદર ચઢાવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી […]
Continue Reading
