શું ખરેખર નેધરલેન્ડમાં ધોરણ પાંચથી ભગવદ ગીતા ફરજિયાત ભણાવવામાં આવી રહી….? જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા એક મેસેજ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં બે વિદેશી બાળકોનો ફોટો જોઈ શકાય છે અને તેમના હાથમાં પુસ્તક જોઈ શકાય છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “નેધરલેન્ડમાં ધોરણ 5થી જ ફરજિયાત ભગવદ ગીતા ભણાવવામાં આવી રહી છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત […]

Continue Reading

શું ખરેખર ન્યુઝિલેન્ડના પ્રાઈમ મિનિસ્ટર જેસિન્ડા એર્ડનનો આ વિડિયો છે….? જાણો શું છે સત્ય…

ગિરિશભાઈ બલદાણિયા નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત અને ન્યુઝીલેન્ડના પ્રાઈમ મિનિસ્ટર જેસિન્ડા એર્ડર્ન દ્વારા જન્મોત્સવ શુભેચ્છાઓ…” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 24 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 1 વ્યક્તિએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. તેમજ 7 લોકો દ્વારા આ પોસ્ટને […]

Continue Reading