કતાર ખાતે FIFA ફૂટબોલ વર્લ્ડકપના ઉદ્ધાટન સમારોહમાં કુરાનની આયાતોનું વાંચન કરવામાં આવ્યું હોવાના વાયરલ વીડિયોનું જાણો શું છે સત્ય…

તાજેતરમાં જ કતાર ખાતે FIFA ફૂટબોલ વર્લ્ડકપની શરુઆત થઈ છે ત્યારે આ બધાની વચ્ચે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કતાર ખાતે FIFA ફૂટબોલ વર્લ્ડકપના ઉદ્ઘાટન સમારોહમાં કુરાનની આયાતોનું વાંચન કરવામાં આવ્યું તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading

શું ખરેખર યુરો કપ જીત્યા બાદ ઇટાલીમાં ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

આ ફક્ત બીજી વાર બનવા પામ્યુ હતુ, જ્યારે ઇટાલીએ નેઇલ-બાઇટિંગ પેનલ્ટી ફિનિશમાં ઇંગ્લેન્ડને હરાવીને યુરો કપ જીત્યો હતો. ત્યારબાદ ઘર પરત આવ્યા બાદ હજારો ઇટાલિયન લોકો શેરીઓમાં ઉતરી આવ્યા હતા, ધ્વજ લહેરાવતા, ગીતો ગાયા, સંગીત વગાડતા હતા અને ફટાકડા ફોડ્યા હતા.  આવો એક વિડિયો હાલમાં શેર કરવામાં આવી રહ્યો છે લોકો એક રસ્તા પર ફટાકડા […]

Continue Reading