શેત્રુજ્ય પર્વતના જૂના વીડિયોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

આ વીડિયો જુનો છે. હાલમાં આ પ્રકારની કોઈ ઘટના બનવા પામી નથી. તેમજ આ બબાલમાં કોઈ કોમી વિવાદ નથી. ડોલીના બે ગ્રુપ વચ્ચે માથાકુટ થઈ હતી. જૈન સમાજ માટે આસ્થાના કેન્દ્ર સમાન પાલિતાણાનો એક વિડીયો છેલ્લા ત્રણ-ચાર દિવસથી વાઇરલ થયો છે જેમાં ગીરીરાજની પરિક્રમાં કરતાં જૈનોને કેટલાક અસાજીક તત્વો બળજબરી પૂર્વક આદીનાથના દર્શન કરતા પહેલા […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો કોઈમ્બતુરનો છે…? જાણો શું છે સત્ય….

હાલમાં સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જૂદા-જૂદા ભગવાનની મુર્તિઓના ફોટો વાયરલ થઈ રહ્યા છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયો કોઈમ્બતુરના જૈન મંદિરનો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો […]

Continue Reading