શું ખરેખર ઉદ્ધવ ઠાકરે દ્વારા વર્ષ 2022ના બજેટ પર નિવેદન આપવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….
હાલમાં નાણામંત્રી નિર્મલા સિતારમણ દ્વારા દેશની સંસદમાં વર્ષ 2022નું બજેટ રજૂ કર્યુ હતુ. જેને લઈ તમામ રાજકીય નેતાઓ દ્વારા ટિપ્પણી કરવામાં આવતી હોય છે. આ પૃષ્ઠભૂમિ પર સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને નાણામંત્રી નિર્મલા સિતારમણ સીએનબીસી ટીવી 18ના એક કાર્યક્રમમાં જોવા મળે છે અને ઉદ્વવ […]
Continue Reading