Fact Check: ‘*’ નિશાન વાળી 500 રૂપિયાની નોટ અંગે જાણો આરબીઆઈએ શું જણાવ્યુ…

500 રૂપિયાની ચલણી નોટનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં ફૂદડી અથવા સ્ટાર (‘*’) ચિહ્ન દર્શાવવામાં આવી રહ્યુ છે અને આ નોટના ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહી છે કે. “આ નકલી ચલણી નોટ છે જે છેલ્લા બે-ત્રણ દિવસથી દેશમાં ચલણમાં છે. કોઈપણ રૂપિયાની નોટમાં નંબર પેનલમાં ‘સ્ટાર’ માર્ક હોય તે નકલી […]

Continue Reading

Fake News: શું ખરેખર સ્ટારના નિશાન વાળી 500 રૂપિયાની નોટ નકલી છે.? જાણો શું છે સત્ય…

RBIએ નવી ચલણી નોટોમાં ‘સ્ટાર’ (‘*’) ચિહ્ન રજૂ કર્યું છે. ડિસેમ્બર 2016માં પ્રથમ વખત 500/-ની નોટમાં તેમજ 10, 20, 50 અને 100ના મૂલ્યની નોટ પર આ ‘સ્ટાર’ બેન્કનોટ 2006થી પહેલેથી જ ચલણમાં છે. 500 રૂપિયાના મૂલ્યની બેન્કનોટ જેમાં ‘સ્ટાર’ ચિહ્ન હોય તે લિગલ ટેન્ડરમાં છે. 500 રૂપિયાની ચલણી નોટનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો […]

Continue Reading

Fake Check: પાકિસ્તાનમાં ભારતીય ચલણી નોટ પ્રિન્ટ થઈ રહી હોવાના વિડિયોનું સત્ય જાણો શું છે સત્ય….

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, આ વિડિયો પાકિસ્તાનનો નથી પરંતુ ભારતના કોઈ પ્રિંટિંગ પ્રેસનો છે, જે બાળકો માટે નોટ છાપવાનું કામ કરે છે.   હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં જોવામળે છે કે, કથિત રીતે ભારતીય ચલણી નોટ 50 અને 200 વારી […]

Continue Reading