ઉત્તરકાશીમાં બચાવાયેલા કામદારોની તસવીર AI દ્વારા બનાવવામાં આવેલી ઈમેજ છે….

આ ટનલમાં ફસાયેલી મજૂરોની ઓરિજનલ તસ્વીર નથી. પરંતુ AI દ્વારા બનાવવામાં આવી હતી. ઉત્તરાખંડમાં 17 દિવસથી ટનલમાં ફસાયેલા 41 કામદારોને આખરે બચાવી લેવાયા છે. આ કામદારો દ્વારા, કોઈપણ જોખમ વિના જીવન બચાવી શકાય છે. ભારતીય સેના અને રાષ્ટ્રીય/રાજ્ય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ સહિત ઘણાના પ્રયાસોથી આ શક્ય બન્યું છે. બચાવી લેવામાં આવેલા કામદારોની તસવીર સોશિયલ મીડિયા […]

Continue Reading

શું ખરેખર શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા 26 જાન્યુઆરીએ ત્રિરંગાની બદલે ભાજપનો ધ્વજ ફરકાવ્યો હતો…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી આવી તેમના સમર્થકો સાથે સભા સ્થળ પર પ્રવેશ કરે છે અને બાદામાં સ્તંભમાં લટકાવેલ ધ્વજને ફરકાવે છે અને બાદમાં રાષ્ટ્રગાન ગાવવામાં આવે છે. આ વિડિયો શેર કરતાની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા 26 જાન્યુઆરીના રાષ્ટ્રધ્વજની જગ્યાએ […]

Continue Reading

શ્રીનગરમાં લાલચોક પર તિરંગો ફરકાવતો ફોટોએ ફોટોશોપ છે….જાણો શું છે સત્ય…

રાજેન્દ્ર જોશી નામના ફેસબુક યુઝર દ્વારા B+You are not Alone નામના ફેસબુક પેજ પર તારીખ 15 ઓગસ્ટ 2020ના એક ફોટો શેર કરવામાં આવી હતી. “જય હિન્દ … મિત્રો નીચેનો ફોટો લાલચોક શ્રીનગર નો આજ નો છે ..!! .. એકવાર જરૂર જય હિન્દ થઇ જાય ** ભારત માતાના મસ્તકે ત્રિરંગો મસ્ત અદામાં લહેરાઈ રહ્યો છે … […]

Continue Reading