શું ખરેખર કુતરા દ્વારા કરવામાં આવેલા હુમલાનો વીડિયો પુનાનો છે…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો મહારાષ્ટ્રના પુના શહેરનો નહીં પરંતુ પંજાબના જલંધર શહેરનો છે. પુણે શહેરનો હોવાની વાત તદ્દન ખોટી છે. રસ્તા પર ચાલીને જઈ રહેલી એક મહિલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં શેરીમાં રખડતા 4-5 કુતરાઓ એક મહિલા પર હુમલો કરતા જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં […]

Continue Reading

શું ખરેખર ખંભા પર લાશ ઉપાડી જતા વૃધ્ધનો વિડિયો પશ્ચિમ બંગાળનો છે…? જાણો શું છે સત્ય…

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વૃધ્ધ માણસ પોતાના ખંભા પર એક ચાદરમાં મૃતદેહ વિટીને લઈ જાય છે. તેની પાછળ એક યુવાન તેની સંભાળ લઈ રહ્યો છે. તેમજ આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ખંભે લાશ લઈને જતા વૃધ્ધની આ ઘટના પશ્ચિમ બંગાળમાં બનવા પામી છે.”   ફેક્ટ […]

Continue Reading