શું ખરેખર બિલાસપુરમાં સરકારી પરીક્ષા દરમિયાન મુસ્લિમ છોકરી ચોરી કરતી પકડાઈ…? જાણો શું છે સત્ય….

છેતરપિંડીના આરોપમાં ધરપકડ કરાયેલી છોકરી મુસ્લિમ સમુદાયની નથી. પોલીસે પુષ્ટિ આપી છે કે આ કેસમાં આરોપીઓ હિન્દુ હતા. છત્તીસગઢના બિલાસપુરમાં સરકારી નોકરીની પરીક્ષા દરમિયાન છેતરપિંડી કરવામાં અરજદારને મદદ કરવા માટે હાઇટેક સાધનોનો ઉપયોગ કરતી પકડાયેલી બુરખો પહેરેલી મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તે મહિલા […]

Continue Reading

છતીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બગેલનો ફોટો ખોટા દાવા સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

ભૂપેશ બગેલનો આ ફોટો હાલનો નહીં પરંતુ ચૂંટણી પહેલાનો કોંગ્રેસની મિટિંગ દરમિયાનનો છે. છતીસગઢની જનતા દ્વારા હાલની વિધાનસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસની સરકારને જાકોરો આપ્યો છે. આ જ પૃષ્ટભૂમિ પર છતીસગઢના પૂર્વ મુખ્યમંત્રીનો ફોટો વાયરલ થઈ રહ્યો છે જે ફોટોમાં તેઓ કેન્ડી ક્રશ ગેમ રમતા જોઈ શકાય છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading

દસ વર્ષ જૂના ફોટોને હાલના નક્સલી હુમલાના નામે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

છત્તીસગઢમાં તાજેતરના નક્સલી હુમલા તરીકે શેર કરવામાં આવેલી આ તસવીર 10 વર્ષથી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. છત્તીસગઢના દંતેવાડામાં માઓવાદી હુમલામાં 11 જવાન શહીદ થયા હતા. આ વચ્ચે એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે ફોટોમાં સુરક્ષાકર્મીઓ એક વ્યક્તિને સ્ટ્રેચર પર લઈ જતા જોવા મળે છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading

આંખલાના યુદ્ધનો આ વિડિયો ગુજરાતનો નહિં પરંતુ પાંચ વર્ષ પહેલાનો આ રાજ્યનો છે… જાણો શું છે સત્ય….

આ વિડિયો ગુજરાતનો નહિં પરંતુ પાંચ વર્ષ પહેલાનો છતીસગઢ રાજ્યનો છે. હાલમાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં બે આખલાઓને તમે લડતા જોઈ શકો છો. જેમાં નશામાં એક માણસ તે આંખલાના યુદ્ધને છોડાવવા પ્રયત્ન કરી રહ્યા છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “જાહેરમાં રોડ પર આખંલાના આ યુદ્ધનો વિડિયો […]

Continue Reading

ગઢચિરોલીમાં નક્સલવાદીઓ સાથેના એન્કાઉન્ટર પછી પોલીસની ઉજવણીનો વાયરલ વિડિયો જૂનો છે…

13 નવેમ્બરના મહારાષ્ટ્ર પોલીસે 26 નક્સલીઓનો સામનો કર્યો હતો જેમાં ટોચના આતંકવાદી માઓવાદી નેતા મિલિંદ ટેમતુમ્બડે સહિતના માર્યા ગયા હતા. આ વચ્ચે, મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં નક્સલવાદીઓને મારનાર C60 કમાન્ડોની ટીમનું ભવ્ય સ્વાગત બતાવવાનો દાવો કરતો ઉજવણીનો એક વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પોલીસ અધિકારીઓ સંગીત વગાડીને અને સ્નો સ્પ્રે છાંટીને ઉજવણી કરતા […]

Continue Reading

રાંચીની વર્ષ 2019ની ઘટનાને સાંપ્રદાયિક સાથે જોડી શેર કરવામાં આવી રહી…. જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિને જાહેરમાં પબ્લિક મારતી જોઈ શકાય છે જ્યારે એક યુવતીને પણ જોઈ શકાય છે કે જેના ગળા પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે. “વિડિયોમાં જે યુવાનને માર મારવામાં આવી […]

Continue Reading

શું ખરેખર બીજાપુર નક્સલી હુમલામાં ભાજપાના બે નેતાઓની ધરપકડ કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

હાલમાં છતીસગઢમાં નક્સલી હુમલો થયો હતો. જેમાં 22 જવાનો શહીદ થયા હતા. જે બાદ સોશિયલ મિડિયામાં જૂદા-જૂદા સમાચાર વાયરલ થઈ રહ્યા છે. હાલ સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે કે, “બીજાપુરના નક્સલી હુમલા માટે ભાજપના નેતા જગત પુજારી સહિત 2 નેતાની ધરપકડ કરવામાં આવી.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. […]

Continue Reading