શું ખરેખર મહિલાઓએ પિરિયડ્સના પાંચ દિવસ પહેલા કે પછી વેક્સિન ન લઈ શકાય…? જાણો શું છે સત્ય….

18 વર્ષથી વધુ ઉંમરના દરેક ભારતીય માટે કોરોનાની રસી ઉપલબ્ધ કરાશે. પરંતુ સોશિયલ મિડિયા પર વાયરલ થયેલા સંદેશથી ઘણા લોકોને રસી લેવાનું બંધ કરી શકે છે. સંભવિત રસીની ગૂંચવણો વિશે સાવધાની આપતા સંદેશમાં સ્ત્રીઓને ચેતવણી આપતા દાવો જણાવવામાં આવી રહ્યુ છે કે, “સ્ત્રીઓએ તેમના પિરિયડ્સના પાંચ દિવસ પહેલા અને પાંચ દિવસ પછી રસી ન લેવી […]

Continue Reading

તમામ દેશોમાં વેક્સિન મફત આપવામાં આવી રહી છે…..જાણો શું છે સત્ય….

કોરોના રસીકરણ ડ્રાઇવ એક નવા તબક્કે આવી છે અને રાજ્ય દ્વારા વરિષ્ઠ નાગરિકો અને 45 વર્ષથી ઉપરના અન્યરોગો હોય તેવા લોકો માટે રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે. આ વચ્ચે, સોશિયલ મિડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં જુદા-જુદા દેશોમાં કોરોનાની રસીના ભાવ જણાવવામાં આવ્યા છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

શું ખરેખર મુરાદાબાદમાં વોર્ડબોયનું કોરોના વેક્સિનને કારણે થયું મોત…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોરોના વેક્સિનના સમાચારોએ જોર પકડ્યું છે ત્યારે આ સમાચારોની વચ્ચે સોશિયલ મીડિયા પર એક એવી માહિતી વાયરલ થઈ રહી છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મુરાદાબાદની સરકારી હોસ્પિટલમાં એક વોર્ડ બોયનું કોરોના વેક્સિનને કારણે મોત થયું છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. […]

Continue Reading

શું ખરેખર 73માં દિવસે ભારતમાં કોરોના વેક્સિન આવી જશે….? જાણો શું છે સત્ય…

Mantvya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “દેશવાસીઓ માટે સારા સમાચાર, 73 દિવસમાં દેશને સરકાર તરફથી વિનામૂલ્યે મળશે કોરોના વેક્સિન #Corona #Vaccine #GoodNews #Covid19 ”શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 468 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 20 લોકો દ્વારા તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. […]

Continue Reading