શું ખરેખર નુપુર શર્મા કેસની સુનાવણી કરનાર જજ જે. બી. પારદીવાલા કોંગ્રેસના ધારાસભ્ય હતા…? જાણો શું છે સત્ય….

નુપુર શર્માની અરજી પર સુનાવણી કરતા 1 જુલાઈએ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ જે. બી. પારદીવાલાએ નુપુર શર્માની નિંદા કરતા કહ્યું કે તેના વિવાદાસ્પદ નિવેદને આખા દેશમાં આગ લગાવી દીધી છે. તેથી તેણે આખા દેશની માફી માંગવી જોઈએ. સુપ્રીમ કોર્ટના આ નિવેદન બાદ એક મેસેજ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં […]

Continue Reading

શું ખરેખર આ વિડિયોમાં દેખાતા વ્યક્તિ કોંગ્રેસના ધારાસભ્ય અનિલ ઉપાધ્યાય છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ ન્યુઝ ચેનલને ઈન્ટરવ્યુ આપી રહ્યા છે. તેમજ તેઓ દેશના રાજકારણને લઈ વાત કરી રહ્યા છે. તેમજ તેઓ અમુક રાજકારણીઓ વિશે પણ નિવેદન આપી રહ્યા છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વિડિયોમાં દેખાતા વ્યક્તિ કોંગ્રેસના ધારાસભ્ય અનિલ ઉપાધ્યાય છે.” […]

Continue Reading