જાણો તાજેતરમાં રાજસ્થાનના ચુરુ ખાતે દુર્ઘટનાગ્રસ્ત થયેલા IAFના જગુઆર ફાઈટર જેટના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ક્રેશ થયેલા IAFના ફાઈટર પ્લેનનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો તાજેતરમાં રાજસ્થાનના ચુરુ ખાતે દુર્ઘટનાગ્રસ્ત થયેલા IAFના જગુઆર ફાઈટર પ્લેનનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ક્રેશ થયેલા IAFના ફાઈટર […]

Continue Reading

મદુરાયના ચિથિરાઈ ઉત્સવના વિડિયો જગન્નાથ પુરીની રથયાત્રાના નામે વાયરલ થઈ રહ્યો… જાણો શું છે સત્ય….

રથયાત્રા એ એક રંગીન ઉત્સવ છે, જે દેશના વિવિધ ભાગો માંથી તેમજ વિદેશથી પુરી સુધી લાખો ભક્તોને ખેંચે છે, દર વર્ષે જૂન-જુલાઈમાં યોજાય છે. એક વિશાળ ભીડને રથ ખેંચતી દર્શાવતો એક વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ઓરિસ્સાના […]

Continue Reading

શું ખરેખર ગુજરાતના દાહોદ ખાતે પોલીસ પર કરવામાં આવેલા હુમલાનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં પશ્ચિમ બંગાળ ખાતે યોજાયેલી ચૂંટણીનું પરિણામ આવ્યું જેમાં મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીનો વિજય થયો છે ત્યારે આ પરિણામો બાદ બંગાળમાં હિંસા ફાટી નીકળી હોવાના સમાચારોએ અને વીડિયોએ સોસિયલ મીડિયા પર જોર પકડ્યું છે ત્યારે પોલીસ પર હુમલો કરતા લોકોનો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયાપર વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં […]

Continue Reading