NDTV ના પત્રકાર રવીશ કુમારનો જૂનો વીડિયો ખોટી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર અદાણી ગ્રુપ દ્વારા NDTV નો 29 ટકા હિસ્સો ખરીદવાના સમાચારોએ જોર પકડ્યું છે ત્યારે સોશિયલ મીડિયા પર NDTV ના જાણીતા પત્રકાર રવીશ કુમારનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, NDTV ના પત્રકાર રવીશ કુમારનો આ વીડિયો NDTV વેચાઈ ગયા બાદનો છે. પરંતુ […]

Continue Reading

શું ખરેખર ક્રિકેટર હરભજન સિંઘ આમ આદમી પાર્ટીમાં જોડાયા…? જાણો શું છે સત્ય….

થોડા સમય પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટર હરભજન સિંઘે ક્રિકેટના તમામ ફોર્મેટ માંથી રિટાયર્મેન્ટ જાહેર કર્યુ હતુ. ત્યારબાદથી તેઓના રાજકારણમાં જોડાવાની અટકળો થઈ રહી છે. આ વચ્ચે એક મેસેજ સોશિયલ મિડિયામાં શેર કરવામાં આવી રહ્યો છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ક્રિકેટર હરભજન સિંઘ દ્વારા આમ આદમી પાર્ટી જોઈન કરવામાં આવી.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

ધ્વજ વંદન બાદ YSR કોંગ્રેસના નેતાઓ વચ્ચે થયેલી બબાલના વિડિયોને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો…

રાજકીય પક્ષો અને રાજકારણીઓ વિશે ખોટા અને ગેરમાર્ગે દોરનારા દાવાઓ સાથે ઘણા વિડિયો અને ફોટો ઇન્ટરનેટ પર વાઇરલ થતા હોય છે. ફેક્ટ ક્રેસેન્ડોએ ભૂતકાળમાં આવા ઘણા દાવાઓ, વિડિયો અને ફોટોની સત્યતા તપાસી છે. હાલમાં આવો જ એક વિડિયો ઇન્ટરનેટ પર ખૂબ જ ઝડપથી શેર કરવામાં આવી રહ્યો છે. તે વિડિયોમાં તમે કેટલાક પુરૂષો અને એક […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો વાઘાબોર્ડરનો છે…? જાણો શું છે સત્ય…

Naresh Gandhi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 2 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “વાઘા બોર્ડર” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 56 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 2 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 7 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો […]

Continue Reading

શું ખરેખર IITની ફીમાં બાર ગણો વધારો કરવામાં આવી રહ્યો છે.? જાણો શું છે સત્ય.

મારૂ નામ વિકાસ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “લુટો લુટો. ધર્મના નામે વોટ આપ્યા તો ભોગવવું પડશે, શિક્ષા, હોસ્પિટલ, સુવિધા થોડી મળે.. કરો મોદી મોદી.. શેયર કરો” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 30 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 2 લોકોએ તેમના પ્રતિભાવો […]

Continue Reading