શું નીતિન ગડકરીએ પીએમ મોદીને લોકશાહી વિરોધી કહીને તેમની ટીકા કરી હતી…?

વાયરલ થયેલું ગડકરીનું આ નિવેદન 2011નું છે હાલનું નથી, જ્યારે તેઓ તત્કાલિન પીએમ મનમોહન સિંહ માટે અન્ના હજારેના આંદોલન પર બોલી રહ્યા હતા. ખેડૂતોના આંદોલનને લઈને રાજકીય વકતૃત્વ ચરમસીમાએ છે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તેમના નિવેદન મુજબ તેઓ પીએમ મોદીને લોકશાહી વિરોધી ગણાવી રહ્યા છે. ઘણા સોશિયલ […]

Continue Reading

અન્ના હજારેના ફેક ટ્વિટર એકાઉન્ટ પરની ટ્વિટ થઈ વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર દિલ્હી ખાતે ચાલી રહેલા ખેડૂત આંદોલનોના સમાચારોએ જોર પકડ્યું છે ત્યારે સામાજીક કાર્યકર અન્ના હજારેના નામે સોશિયલ મીડિયા પર એક ટ્વિટ વાયરલ થઈ રહી છે જેમાં એવું લખવામાં આવ્યું છે કે, મેં પોતાના ઉપવાસ એટલા માટે તોડ્યા કે મને હમણાં જ ખબર પડી કે સરકાર કોંગ્રેસની નહીં ભાજપની છે. આ લખાણ […]

Continue Reading

શું ખરેખર અન્ના હજારે દ્વારા ભાજપાની સદસ્યા ગ્રહણ કરવામાં આવી છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક ટ્વિટનો સ્ક્રિન શોટ વાયરલ થઈ રહ્યો છે. જે સ્ક્રિન શોટમાં ભાજપા અધ્યક્ષ જે.પી.નડ્ડા અન્ના હજારેને ફૂલનો બુકે આપતા જોવા મળી રહ્યા છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અન્ના હજારે દ્વારા ભાજપાની સદસ્યતા ગ્રહણ કરવામાં આવી છે અને અન્ના હજારે ભાજપામાં જોડાયા છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading

નરેન્દ્ર મોદીની સાથે ઉભેલા RSS ના નેતા લક્ષ્મણરાવ ઈમાનદારનો ફોટો અન્ના હજારેના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો એક જૂનો ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં નરેન્દ્ર મોદીની સાથે જે વ્યક્તિ દેખાય છે એ અન્ના હજારે છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટોમાં પ્રધાનમંત્રી […]

Continue Reading