જાણો તાજેતરમાં ભારતે પાકિસ્તાનની કિરાના હિલ્સ પરમાણુ સાઈટ ઉડાવી દીધી હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારતે પાકિસ્તાન પર કરેલા મિસાઈલ હુમલાના નામે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ભારતે પાકિસ્તાનની કિરાના હિલ્સ પરમાણુ સાઈટ ઉડાવી દીધી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં […]

Continue Reading

જાણો પાણી પીવા બદલ બાળકને ઢોર માર માર્યો હોવાના નામે વાયરલ થઈ રહેલા ફોટાનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક બાળકના શરીર પર ઢોર માર માર્યા બાદ પડેલા નિશાન સાથેના ફોટા વાયરલ થઈ રહ્યા છે. આ ફોટા સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એક બાળકને પાણી પીવા પર આ રીતે ઢોર માર મારવામાં આવ્યો તેના નિશાનના આ ફોટા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત […]

Continue Reading

શું ખરેખર પાણી પીવા ગયેલા મુસ્લિમ બાળકને માર માર્યો તેની ફોટો છે…? જાણો શું છે સત્ય….

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં હિન્દુ યુવક દ્વારા મુસ્લિમ સમુદાયના બાળકને માર મારવાનો મામલો ખૂબ ચર્ચામાં છે. યુવકનો આરોપ છે કે તેણે મંદિરમાં પાણી પીધું હોવાથી તેણે બાળકને માર માર્યો હતો. આ ઘટનાનો એક વિડિયો પણ સોશિયલ મિડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં બાળક આરોપીને પોતાનું નામ આસિફ જણાવે છે.  આ ઘટના સાથે જ સોશિયલ […]

Continue Reading

શું ખરેખર સાઉદી અરબમાં આ પ્રકારે બળાત્કારની સજા આપવામાં આવી હતી..? જાણો શું છે સત્ય…

A Bajaniya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 3 ડિસેમ્બર 2019ના મારૂ ગુજરાત એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સાઉદી અરેબિયા મા 5 વર્ષ ની બાળા પર બળાત્કાર કરનાર ને સરકારે 15 મિનિટ પછી જાહેર મા ગોળી મારીને લટકાવી દીધો ભારત મા આવો કાયદો નથી અને એટલે જ લાખો ગુના બને છે” લખાણ સાથે શેર કરવામાં […]

Continue Reading

શું ખરેખર પાકિસ્તાનમાં પહેલી વાર થ્રીડી ફિલ્મ જોયા પછીનો છે આ વીડિયો…? જાણો સત્ય…

‎Vedant Barot‎ ‎ ‎નામના ફેસબુક યુઝર દ્વારા 12 જુલાઈ, 2019ના રોજ to My Baroda (Vadodara) નામના પબ્લિક ગ્રુપમાં એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે,  પાકિસ્તાન માં પહેલી વાર થ્રીડી ફિલ્મ ??? ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને1000 થી વધુ  લોકોએ લાઈક કરી હતી. 49 લોકોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. […]

Continue Reading