શું ખરેખર કર્ણાટકના સીએમની હાજરીમાં CAAના વિરૂધ્ધમાં સ્વામી બોલતા યદુરપ્પા ઉભા થઈ ગયા હતા.? જાણો શું છે સત્ય….
Ashoksinh Vaghela Visnagar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 જાન્યુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કર્ણાટક ભાજપ મુખ્ય મંત્રી એદુરપ્પા ની હાજરી માં સ્વામી CAA વિરુદ્ધ બોલ્યા…. મુખ્ય મંત્રી ગુસ્સે ભરાયા….” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 131 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 7 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 312 […]
Continue Reading