જાણો વ્હાઈટ હાઉસ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અનફોલો કર્યા હોવાની આજ તકની ટ્વિટના વાયરલ ફોટોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર આજ તક દ્વારા કરવામાં આવેલી ટ્વિટનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અમેરિકાના વ્હાઈટ હાઉસ દ્વારા અનફોલો કરવામાં આવ્યા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં આજ તક દ્વારા […]

Continue Reading

ક્રોએશિયાનો જૂનો વીડિયો વ્હાઇટ હાઉસમાં રૂદ્ર પુજાના નામે શેર કરવામાં આવી રહ્યો છે… જાણો શું છે સત્ય….

આ વીડિયો 2018માં ક્રોએશિયામાં યુરોપિયન વેદ એસોસિએશન દ્વારા આયોજિત ઇવેન્ટ દરમિયાન લેવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે યુનાઇટેડ સ્ટેટસના વ્હાઇટ હાઉસમાં ‘શ્રી રૂદ્રમ સ્તોત્ર’ પાઠ યોજાયો હતો. આ વીડિયોમાં વિદેશીઓ પરંપરાગત ભારતીય પોશાક પહેરેલા, સુંદર રંગબેરંગી ડિસ્પ્લે ગોઠવતા, દિવા પ્રગટાવતા અને વૈદિક મંત્રોનો આદરપૂર્વક […]

Continue Reading

વ્હાઈટ હાઉસમાં નવા રાષ્ટ્રપતિના પ્રવેશ પહેલા સંસ્કૃત શ્લોક બોલવાના નામે જૂનો વીડિયો વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અમેરિકામાં નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ બિડન જ્યારે વ્હાઈટ હાઉસમાં પ્રવેશ્યા એ પહેલાં સંસ્કૃત શ્લોકોનું પઠન કરવામાં આવ્યું હતું તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો અમેરિકાના વ્હાઈટ હાઉસનો છે…? જાણો શું છે સત્ય…

Chetan Zinzuwadia નામના ફેસબુક યુઝર દ્વારા 1 જૂન, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, Protestors already broke inside #WhiteHouse for the first time in American history,, gun fire at east gate and some sources said Trump fleed with his family to Kanzas , #CIA have […]

Continue Reading

શું ખરેખર ડોનાલ્ડ ટ્રમ્પનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો…? જાણો શું છે સત્ય…

Hari Na Kaka નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 19 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કોરોના નો કહેર વ્હાઈટ હાઉસમાં કોરોના ની એન્ટ્રી ડોનાલ્ડ ટ્રમ્પ ને કોરોના પોઝીટીવ સુત્રો દ્વારા માહિતી” શીર્ષક હેઠળ શેર કરવમાં આવેલી આ પોસ્ટ પર 179 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 11 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. અને […]

Continue Reading