શું ખરેખર ટોક્યો ઓલિમ્પિક્સમાં સ્વયંસેવકોને અપાયેલા મેડલ પર પ્રથમ વખત ‘સ્વયંસેવક’ હિન્દીમાં લખવામાં આવ્યું…? જાણો શું છે સત્ય….

ટોક્યો ઓલિમ્પિક 2020ના સ્વયંસેવક ચંદ્રકનો ફોટો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ચંદ્રક પર સ્વયંસેવક વિવિધ ભાષાઓમાં લખાયેલ છે. આના પર હિન્દીમાં પણ સ્વયંસેવક લખેલુ વંચાય છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ટોક્યો ઓલિમ્પિક્સમાં સ્વયંસેવકોને આપવામાં આવેલા મેડલ પર પહેલીવાર હિન્દીમાં ‘સ્વંયસેવક’ લખ્યું હતું.” ફેક્ટ ક્રેસન્ડોની ફેક્ટ હેલ્પલાઈન(9049053770) પર […]

Continue Reading

ખાલસા એડના સ્વયંસેવકોનો બે વર્ષ પહેલાંનો ફોટો ઉત્તરાખંડના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર તાજેતરમાં ઉત્તરાખંડ ખાતે સર્જાયેલી કુદરતી હોનારતના સમાચારોએ જોર પકડ્યું છે ત્યારે આ સમાચારો સાથે સોશિયલ મીડિયા પર એક ખાલસા એડના સ્વયંસેવકોનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઉત્તરાખંડ ખાતે સર્જાયેલી કુદરતી હોનારતમાં ખાલસા એડના સ્વયંસેવકો સેવા આપી રહ્યા હોવાનો આ ફોટો […]

Continue Reading