Fake News: ચંદ્રયાન-3 ના લોંચના દાવા સાથે વાયરલ થઈ રહેલા વીડિયોનું જાણો શું છે સત્ય….

યુએસના ફ્લોરિડામાં રોકેટ પ્રક્ષેપણના જૂના વીડિયોને ચંદ્રયાન-3ના લોન્ચના નામે ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહી છે. હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ઈસરો દ્વારા  મહત્વાકાંક્ષી ચંદ્રયાન-3ને 14 જુલાઈના રોજ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતું. તેના પ્રક્ષેપણ પછી, એક વ્યક્તિ દ્વારા વિમાન માંથી કેપ્ચર […]

Continue Reading

શું ખરેખર યુએસમાં ફાફડા-જલેબી લેવા માટે લાંબી લાઈન લાગી હતી….? જાણો શું છે સત્ય….

Samast Patidar Samaj Trust નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ US મા દશેરા ના દિવસે પટેલ બૃધસઁ માં ફાફડા – જલેબીની લાઇન.“ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 71 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 8 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 17 લોકો દ્વારા […]

Continue Reading