શું ખરેખર વીડિયોમાં દેખાતી છોકરીને ગુંડા તત્વો દ્વારા માર મારવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

‎Vipul Desai  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 12 ઓગષ્ટ, 2019 ના રોજ 1 કરોડ પાટીદાર નું ફેસબૂક ગ્રુપ ?(1 પાટીદાર બીજા 100 પાટીદારો ને જોડે) નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. વિપુલ દેસાઈ દ્વારા સોનુ સલમાન નામના વ્યક્તિની પોસ્ટને ગ્રુપમાં શેર કરવામાં આવી હતી. સોનુ સલમાન દ્વારા કરવામાં આવેલી આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું […]

Continue Reading