યુરોપમાં ટ્રાફિક લાઇટ ગરમીને કારણે પીગળી રહી હોવાનો દાવા સાથેનો વાયરલ વાયરલ વીડિયો ઇટાલીમાં લાગેલી આગને કારણે થયેલા નુકસાનનો છે… જાણો શું છે સત્ય…
સ્પેન, ફ્રાન્સ, ઇટાલી, જર્મની અને ગ્રીસ સહિત અનેક યુરોપિયન દેશોમાં લોકો 40 ડિગ્રી તાપમાનના કારણે ગરમીનો સામનો કરી રહ્યા છે. આ વચ્ચે, પીગળેલા ટ્રાફિક સિગ્નલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો શેર કરીને યુઝર્સ દાવો કરી રહ્યા છે કે, “યુરોપમાં ગરમીને કારણે ટ્રાફિક સિગ્નલ પીગળી ગયા તેનો વીડિયો છે.” INSTAGRAM […]
Continue Reading
