શું ખરેખર કેનેડાના ટોરન્ટોમાં આવેલા વાવાઝોડાનો વિડિયો છે…..? જાણો શું છે સત્ય…

Patel Manisha નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 13 નવેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “कनाडा के टोरंटो में तूफान को हवाई अड्डे पर प्लेन को भी लुढ़काया, भयानक! चीन की नेशनल ज्योग्राफिक पत्रिका ने इस वीडियो को खरीदने के लिए $ 1 मिलियन दिये ,देखने का अवसर न चूकें ।” શીર્ષક હેઠળ શેર […]

Continue Reading