આ વિડિયો વેલ્લોરમાંથી ચોરેલા સોનાનો છે; તિરૂપતિ બાલાજી મંદિરના ટ્રસ્ટીના ઘર પર દરોડા સાથે તેનો કોઈ સંબંધ નથી…
આ દિવસોમાં એક વિડિયો ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તેમાં તમે ટેબલ પર મોટી સંખ્યામાં સોનાના ઘરેણાં જોઈ શકો છો. તેમાં તમે પોલીસ અને કેટલાક અન્ય લોકોને પણ જોઈ શકો છો. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “તિરૂપતિ બાલાજી મંદિરના ટ્રસ્ટી જે. શેખર રેડ્ડીના ઘરે આવક વેરાની ટીમ […]
Continue Reading