શું ખરેખર અભિનેતા અમિતાભ બચ્ચનનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો… જાણો શું છે સત્ય…

Naeem Metar નામના ફેસબુક યુઝર દ્વારા 23 જુલાઈ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, બ્રેકીંગ ન્યુઝ : અમિતાભ બચ્ચનનો કોરોના ટેસ્ટ નેગેટીવ ……. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, અભિનેતા અમિતાભ બચ્ચનનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. આ પોસ્ટને 28 લોકોએ લાઈક કરી […]

Continue Reading

શું ખરેખર રેલવે સ્ટેશનનો આ વિડિયો અમદાવાદનો છે…? જાણો શું છે સત્ય…

Navsad Kotadiya Hasya Kalakar official નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 7 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “જે શહેર એ લાખો લોકો ને રોજી રોટી આપી તે શહેર માં આજે આફત છે તો સાથ સહકાર આપવા ને બદલે તમે આવું બોલો છો શું દુઃખ આપું?? તમને અમદાવાદ શહેરે કે તમે મુર્દાબાદ ના નારા […]

Continue Reading

શું ખરેખર શિવરાજ સિંઘ ચૌહાણ 9 ધારાસભ્ય સાથે કોંગ્રેસમાં જોડાવાના છે…? જાણો શું છે સત્ય….

Karjan Congress નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 19 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘शिवराज सिंह चौहान 9 विधायकों के साथ कांग्रेस का हाथ थामांगे। सूत्रों के मुताबिक जल्द होगी ज्वाईनिंग’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 186 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 20 લોકો દ્વારા તેમના મંતવ્યો જણાવવામાં આવ્યા […]

Continue Reading

શું ખરેખર ભાજપના ધારાસભ્ય દ્વારા વિદ્યાર્થીઓને ચાલુ ક્લાસ દરમિયાન ભાજપનો ખેસ પહેરાવી સભ્ય બનાવાયા.?

Patidar Anamat Andolan Fast News નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘ભાજપ નેતાએ ચાલુ અભ્યાસ દરમિયાન વિદ્યાર્થીઓને ઉઠાડીને ભાજપના સભ્ય બનાવ્યા’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 89 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા, તેમજ 3 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા, તેમજ 50 લોકો દ્વારા આ […]

Continue Reading