શું ખરેખર પરિવારો દ્વારા બાળકોને આંતકી બનવાની તાલીમ આપવામાં આવી રહી..? જાણો શું છે સત્ય…..

S B Khatik નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘शांतिप्रिय कौम वाले अपने बच्चों को बचपन से सीख देते हैं के उसे बड़ा हो कर क्या करना है करता वो वही है तो इनको शोभा देता है या तो पंचर बनाता है,या फलों की रेड़ी लगता है […]

Continue Reading