જાણો ગાંધીનગરના ધોળેશ્વર મહાદેવના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મહાદેવના મંદરની આસપાસન વહેતા પાણીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ગાંધીનગરના ધોળેશ્વર મહાદેવનો વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મહાદેવના મંદરની આસપાસ વહેતા પાણીનો જે વીડિયો મૂકવામાં […]

Continue Reading

જાણો તમિલનાડુ પોલીસના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં જાહેર રસ્તા પર થઈ રહેલી જૂથ અથડામણનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, જાહેરમાં થઈ રહેલી આ જૂથ અથડામણનો વીડિયો તમિલનાડુનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો […]

Continue Reading

શું ખરેખર ગુજરાતમાં પિતાએ દીકરી સાથે લગ્ન કર્યા…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક યુવતી અને એક આધેડ ઉંમરના યુવકે લગ્ન કર્યા હોવાના ફોટા અને વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતના એક ગામમાં પિતાએ પોતાની દીકરી સાથે લગ્ન કર્યા તેના આ ફોટા અને વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને […]

Continue Reading

કાર્બોસેલના ગેરકાયદે થઈ રહેલા ખનનો વીડિયો ભ્રામક માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ટ્રેક્ટરને કૂવામાં ઉતારવામાં આવતું હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ડિઝલનો ભાવ વધતાં ટ્રેક્ટરને કૂવામાં મૂકી દેવામાં આવ્યું તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ટ્રેક્ટરને કૂવામાં ઉતારવામાં […]

Continue Reading

શું ખરેખર સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણની ટ્રેનનો આ વિડિયો છે.? જાણો શું છે સત્ય…

City News Rajkot live નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “વઢવાણ: ટ્રેઈનના ડબ્બામાં માતા બાળકને જોઇને હ્રદય દ્રવી ઉઠશે” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 1000થી વધૂ લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 79 લોકો દ્વારા તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ 168 લોકો દ્વારા […]

Continue Reading

શું ખરેખર 45 દિવસમાં કેન્સરની બિમાર મટાળી શકવાની દવા સાયલામાં મળી આવી..? જાણો શું છે સત્ય…

Durgesh Dabhi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરી હતી, કેન્સરની બિમારી મટાળી દેવાની માહિતી સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 91 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 2 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 1700થી વધૂ લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં […]

Continue Reading

શું ખરેખર સુરેન્દ્રનગરના મેળામાં રાઈડ તુટી ત્યારનો વિડિયો છે….?જાણો શું છે સત્ય…..

Jigna Dhanak  નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સુરેન્દ્રનગર ના મેળા માં પાલખી તૂટી” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 6 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા, તેમજ 2 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, સુરેન્દ્રનગરના મેળામાં […]

Continue Reading

શું ખરેખર ભાજપ દ્વારા હાર્દિક પટેલ પર કરાવાયો હતો હુમલો…? જાણો શું છે સત્ય…

Ramesh Bhadani નામના એક ફેસબુક યુઝર દ્વારા 19 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, બ્રેકિંગ ન્યુઝ.. હાર્દિક પટેલને લાફો મારનાર વ્યક્તિને લીંબડી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો.. ભાજપના નેતા જીતુ વાઘાણીએ પાંચ લાખ રૂપિયા આપીને આ કૃત્ય કરાવ્યું હોવાનો થયો ખુલાસો. *આરોપીએ લીંબડી પોલીસ સ્ટેશમાં કરી […]

Continue Reading