શું ખરેખર આ વીડિયો વડોદરા રેલવે સ્ટેશન પર બનેલી ઘટનાનો છે…? જાણો શું છે સત્ય…
Parag Bhartiya નામના ફેસબુક યુઝર દ્વારા 20 નવેમ્બર, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, વડોદરા ગઈ કાલ રાત્ર નો મોત નો બનાવ 👇👇👇 *જોવો વીડિયો માં*. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ વીડિયો વડોદરાનો છે અને 19 નવેમ્બર, 2019 ના રોજ આ બનાવ […]
Continue Reading