શું ખરેખર મોદીએ એવું કહ્યું કે, મારે ફક્ત સવર્ણોના મતની જરૂર છે…? જાણો સત્ય
ઐયુબ પોપટ નામના એક ફેસબુક યુઝર દ્વારા 8 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, કોમવાદી ભાજપ ભગાવો દેશ બચાવો. જયારે પોસ્ટની અંદર એવું લખેલું છે કે, મારે સવર્ણોના વોટ જોઈએ. ઓબીસી, દલિત અને પછાતના વોટ નથી જોઈતા. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 261 લોકોએ […]
Continue Reading