જાણો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની સભામાં મોદી-મોદીના નારા લાગ્યા હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગુસ્સે થયેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની સભામાં મોદી-મોદીના નારા લાગ્યા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન […]

Continue Reading

શું ખરેખર વારાણસી પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિરોધમાં લોકોએ નારેબાજી કરી…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથ જ્યારે વારાણસી પહોંચ્યા ત્યારે લોકો દ્વારા તેમના વિરુદ્ધમાં નારેબાજી કરવામાં આવી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત […]

Continue Reading