શું ખરેખર આસની તોફાનને કારણે શ્રીકાકુલમના સમુદ્રમાં ‘સોનાનો રથ’ તણાઈને આવ્યો…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં ચક્રવાત “આસાની” દેશના પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, ઓડિશા, તમિલનાડુ, પુડુચેરી અને આસપાસના રાજ્યોમાં ત્રાટક્યું હતું. જેના કારણે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આસની તોફાનને કારણે શ્રીકાકુલમ ખાતે સમુદ્રના પાણીમાં ‘સોનાનો રથ’ તણાઈ આવ્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની […]

Continue Reading