શું ખરેખર કેરળના મલ્લપુરમમાં CAAનો સપોર્ટ કરવા બદલ પાણી બંધ કરી દેવામાં આવ્યુ છે….? જાણો શું છે સત્ય…
Mayur Prabhabahen Dayabhai નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 જાન્યુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કેરળ રાજ્યના મલ્લપુરમ જિલ્લાના કુટ્ટીપુરમ નગરમાં #CAA નો સપોર્ટ કરવા બદલ દલિત કોલોનીમાં મુસ્લિમો/ વામપંથીઓએ પાણી બંધ કરી દીધું.RSS ની ભગિની સંસ્થા “સેવા ભારતી” ને જાણ થતા પાણી પૂરું પાડ્યું.” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 78 લોકોએ […]
Continue Reading