શું રામનવમી પર મુખ્યમંત્રી એકનાથ શિંદે મટન ખાધું…? જાણો શું છે સત્ય….

વાયરલ ફોટોમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે મટન નહીં પરંતુ શાકાહારી સાવજી ભોજન ખાઈ રહ્યા છે. આ ફોટો ભ્રામક દાવા સાથે વાયરલ થઈ રહ્યો છે. રામનવમીના દિવસે મુખ્યપ્રધાન એકનાથ શિંદે લંચ કરતા હોય તેવો ફોટો વાયરલ થઈ રહ્યો છે. જે શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે રામ નવમી પર મટન ખાતા […]

Continue Reading

શિવસેનાના પોસ્ટરના રંગને બદલી ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યુ… જાણો શું છે સત્ય….

મુંબઈમાં શિવસેનાના નેતા ટીપુ સુલતાનને સલામ કરતા હોય તેવા પોસ્ટર હાલમાં સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યા છે. આ પોસ્ટરમાં શિવસેનાના પરંપરાગત ભગવા રંગને બદલે લીલો રંગ જોવા મળે છે. તેમજ પાર્ટીનું નામ, લોગો અને બાલા સાહેબ ઠાકરેની પ્રખ્યાત ભગવા શોલ પણ લીલા રંગમાં બતાવવામાં આવી છે. આ પોસ્ટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

શું ખરેખર સંજય રાઉતનો વર્ષ 2007નો આ વિડિયો છે…? જાણો શું છે સત્ય…..

Meruliya Hiten નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “2007 મા સંજય” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 17 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 1 વ્યક્તિએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. તેમજ 6 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો […]

Continue Reading