સાઉદી અરબના નામે વાયરલ થઈ રહેલા 8000 વર્ષ જૂના શિવ મંદિરના વીડિયોનું જાણો શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક જૂના મંદિરના અવશેષોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સાઉદી અરબમાં 8000 વર્ષ જૂનું શિવ મંદિર મળી આવ્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં […]

Continue Reading

શું ખરેખર સાઉદી અરબના લોકડાઉન બાદ મોલ ખુલ્યાના દ્રશ્યો છે.? જાણો શું છે સત્ય…

Kirit Mandirwala નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “Crazy situation on saudi malls opening after lockdown… ladies out for Eid market 🙄🙄God also cannot save us” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 16 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 1 વ્યક્તિએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. તેમજ 11 […]

Continue Reading

શું ખરેખર આ વીડિયો જૂનાગઢના ગિરનારમાં રોપવેની ચાલતી કામગીરીનો છે…? જાણો શું છે સત્ય….

‎ Villeg tour video નામના ફેસબુક પેજ દ્વારા 26 સપ્ટેમ્બર,2019   ના રોજ એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ગીરનાર (જુનાગઢ) મા લીપના કામમા વરસાદના પાણીના ચીરવાના પાણી વશે કામકરતા મજુર (શેર અને લાઇક). આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, જૂનાગઢના ગીરનાર પર્વત ખાતે રોપવેની ચાલી […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં દેખાતો વીડિયો બનાસકાંઠામાં થયેલા તીડના હુમલાનો છે…? જાણો સત્ય…

‎News18 Gujarati ‎નામના ફેસબુક પેજ દ્વારા 7 જુલાઈ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે,  લાખોની સંખ્યામાં જુઓ તીડ, બનાસકાંઠામાં જોવા મળ્યો તીડનો તાંડવ.  ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 23,000 થી વધુ લોકોએ લાઈક કરી હતી. 131 લોકોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. તેમજ […]

Continue Reading

શું ખરેખર સાઉદી અરબ સરકારે ‘ભાગવત ગીતા’ની અરબી આવૃત્તિ બહાર પાડી…? જાણો સત્ય…

‎‎ Jadeja Vikram Sinh‎  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 24 જૂન, 2019 ના રોજ Main Bhi Chowkidar નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે,  सऊदी अरब सरकार ने अरबी में भागवत गीता ” रिलीज की। यहाँ तो “भारत माता की जय” बोलने से इस्लाम खतरे में […]

Continue Reading

શું ખરેખર તાપમાનમાં વધારો થતાં સાઉદી અરબમાં કાર પીગળી ગઈ…? જાણો સત્ય…

‎Pragnesh Jani ‎નામના ફેસબુક યુઝર દ્વારા 15 જૂન, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, साउदी अरेबिया में पारा पहुंचा 62 डिग्री, खड़ी गाड़ियों का प्लास्टिक पिघलने लगा, जल्द ही भारत मे भी ऐसा ही देखने को मिलेगा अगर हम पेड़ न लगाएं तो, इस बारिश में […]

Continue Reading